logo

FTN KUTCH Marabsha Shekh ગાંધી ના ગુજરાત કચ્છ મા દારુ બંધ હોય છતા પણ ખુલેઆમ વેચાણ થાય દેશી વિદેશી દારુ

તા 07.04.2024 આજે રવિવાર હોય આજે તો પાગલ કૂતરાઓ જેમ ધમધમાટ દોડી રહા છે સવાર થી જોયુ આમ તેમ ગલીએ ગલીએ ઘર આસપાસ મેન ગેટ ગોપાલપુરી કંડલા પોર્ટ ટ્રસ્ટ કોલોની કે પી ટી અંદર બહાર ખુલેઆમ નંબર પ્લેટ વગર ટુ વ્હીલર ગાડીઓ ઇગ્લીશ દારુ ખુલેઆમ વેચાણ થાય છે (એક જાગૃત નાગરિક જય હિન્દ સંવિધાન ઝિન્દાબાદ) FTN KUTCH

32
1016 views